નવા ઍપ ફીચર્સ
✓ ફાયરવૉલ. તમે ઓનલાઇન જે કંઈપણ કરો છો તેનું રક્ષણ કરે છે, Brave Browserની બહાર પણ.
✓ VPN. મોબાઇલ અને ડેસ્કટોપ બંને પર કામ કરે છે.
Braveના આગામી વર્ઝનની સ્થિરતા ચકાસવામાં મદદ કરો
✓ Brave પ્રોડક્ટને આકાર આપવામાં મદદ કરો
✓ નવા વિચાર સંપૂર્ણ રીલીઝ પર પહોંચે તે પહેલાં તેમની સ્થિરતા ચકાસો અને આપમેળે જ ક્રેશ રિપોર્ટ મોકલો
https://brave.com/msupport પર વહેલા ફીડબેક આપો
Android માટે Braveના સંપૂર્ણ રીલીઝ વર્ઝનની સાથે જ Brave Beta ઇન્સ્ટોલ કરો અને રન કરો.
જો તમે Braveના નિયમિત વર્ઝનની શોધમાં હોવ. Play storeમાં કેસરી રંગના Brave લૉગો માટે શોધ કરો. અથવા તમે અહીં મુલાકાત લઈ શકો છો: https://play.ph.silverrabbitllc.com/store/apps/details?id=com.brave.browser&hl=gu.
Brave Beta એ Brave બ્રાઉઝરનું પરીક્ષણ અને સ્થિરતા માટે એક વહેલા-રીલીઝ વર્ઝન છે
આ રોજ અપડેટ કર્યું
1 ઑક્ટો, 2026